Author : Bimal Chhajer, Dr.
Publisher : R R Sheth & Co Pvt Ltd
ISBN 13 : 9351221083
Total Pages : 116 pages
Book Rating : 4.3/5 (512 download)
Book Synopsis Diabetes Mate 201 Tips - Gujarati eBook by : Bimal Chhajer, Dr.
Download or read book Diabetes Mate 201 Tips - Gujarati eBook written by Bimal Chhajer, Dr. and published by R R Sheth & Co Pvt Ltd. This book was released on 2014-04-08 with total page 116 pages. Available in PDF, EPUB and Kindle. Book excerpt: આધુનિક સમયમાં ડાયાબિટીસ એક સામાન્ય રોગ બની ગયો છે. સમગ્ર વિશ્વ અને ભારતમાં ડાયાબિટીસના રોગીઓની સંખ્યા અતિશય ઝડપે વધી રહી છે. આજીવન રહેતો આ રોગ ઊધઈની જેમ રોગીના શરીરને ખોખલું કરી નાંખે છે. તે કિડનીને નિષ્ફળ બનાવે છે, ઉપરાંત હૃદયરોગ, મૂર્છાવસ્થા અને ગૅન્ગ્રીન જેવી પરિસ્થતિ પણ આ જ રોગનું પરિણામ છે. આમ તો ડાયાબિટીસનો કોઈ કાયમી ઇલાજ કે સારવાર નથી, પરંતુ વ્યક્તગતિ જીવનશૈલીમાં બદલાવ, જાગૃતિ અને ખાવાપીવાની આદતોમાં સુધારાઓ મારફતે આ રોગને નિયંત્રણ હેઠળ લાવી શકાય છે. જો આ રોગ આગળ વધી જાય, અનિયંત્રિત થાય તો પણ દવાઓ, ઇન્સ્યુલિન તેમ જ જીવનશૈલીમાં ફેરફાર દ્વારા રોગ પર કાબૂ મેળવી શકાય છે. સ્વાસ્થ્ય તરફ બેકાળજી અને માહિતીનો અભાવ જ ડાયાબિટીસના મુખ્ય કારણ છે. ડાયાબિટીસના અનેક રોગીઓ ડાયાબિટીસના કારણ અને તેમાંથી મુક્તિ મેળવવાના ઉપાય વિશે જાણકારી ધરાવતાં નથી. આ પુસ્તકમાં એ દરેક માહિતી આપને મળશે જે તમારે માટે જાણવી અતિ અનિવાર્ય છે.